ટ્રમ્પે અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે વિઝા પ્રતિબંધોમાં રાહત જાહેર કરી

અમેરિકાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લગભગ 40 દેશોના લોકો સામે વ્યાપક પ્રમાણમાં વિઝા પ્રતિબંધો ફરમાવ્યા પછી આ વર્ષના ફૂટબોલ વર્લ્ડ કપ માટે સૌપ્રથમ રાહતો અગાઉ જ જાહેર કરી હતી, એ પછી તાજેતરમાં 2028ની ઓલિમ્પિક ગેમ્સ સહિત સંખ્યાબંધ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેનારા એથ્લેટ્સ અને કોચીઝ માટે વિઝા પ્રતિબંધોમાં રાહતની જાહેરાત કરી હતી.



















Leave a Reply

Your email address will not be published. Required fields are marked *